Gujjulife

Gujjulife: The દિવસ
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, WhatsApp Channel, YouTube, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??
Showing posts with label The દિવસ. Show all posts
Showing posts with label The દિવસ. Show all posts

27 August 2025

ગણેશ ચતુર્થીના પવિત્ર અવસર પર ભગવાન ગણેશજીનો આશીર્વાદ તમારી જિંદગીમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે. ગણેશ ચતુર્થીની શુભકામનાઓ..!! 🙏🙏

ganesh chaturthi wishes in gujarati

 

 

 

16 August 2025

 મીરાં નો માધવ ને  રાધા નો કાન, મોરલી વાગે ને ગોપી ભુલે ભાન, નંદનો લાલો ને મા યશોદા નો વાલો, હરખની ઘડી ને આનંદ છે અપાર, હૈયું પ્રતીક ગુલાલનુ જે ઉડે અપાર.
 

 જન્માષ્ટમીની તમને અને તમારા પરિવાર ને  Gujjulife તરફથી ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ..!! 
 

 🌷 ༺꧁ જય શ્રી કૃષ્ણ ꧂༻ 🌷

janmashtami wishes

 

15 August 2025

  આપણે અને આપનાં પરિવાર ને આઝાદી ના દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ..!! 

independence day wishes

 

09 August 2025

રક્ષાબંધન ફક્ત તહેવાર નહીં, લાગણીઓનો છે પર્વ,  ભાઈ-બહેનના સંબંધનો, પ્રેમભર્યો છે આ ગર્વ, એક દોરીમાં બંધાય છે રક્ષણનું વચન,  સાથ, વિશ્વાસ અને પ્રેમથી બને અતૂટ બંધન..!!

Gujjulife તરફ થી રક્ષાબંધન ની શુભેચ્છાઓ..!!

raksha bandhan wishes



 

25 July 2025

પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ! 🙏🌸

શિવ ભક્તિ, શાંતિ અને શ્રદ્ધાથી ભરેલું શ્રાવણ તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવે..!!  

ॐ નમઃ શિવાય 🚩 

shravan month quotes

10 July 2025

ગુરુ પૂર્ણિમા ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! 🙏🙏

ગુરૂ માત્ર શાળા કે ગ્રંથોમાં નથી મળતા, સાચા ગુરૂ તો ઘરથી શરૂ થાય છે, મા બાપ એ દુનિયાના સર્વશ્રેષ્ઠ ગુરુ છે 🙏, જેમણે બોલતાં શીખવાડ્યું, ચાલતા શીખવાડ્યું, જીવનના દરેક વળાંક પર સાચો માર્ગ બતાવ્યો, તેમનું પ્રેમ ભરેલું માર્ગદર્શન, અને અવિરત વ્હાલ એજ જીવનનું સાચું શિક્ષણ છે, તેમના સાથ થી મોટી કોઈ આશીર્વાદ નથી..!! 🙏 

guru purnima quotes in gujarati



08 March 2024

 સ્ત્રી એટલે વાત્સલ્ય,સ્ત્રી એટલે માંગલ્ય,સ્ત્રી એટલે માતૃત્વ, સ્ત્રી એટલે કર્તવ્ય..!! વિશ્વ મહિલા દિવસની શુભકામનાઓ..!! 🙏🙏🙏

women's day


 મહા શિવરાત્રી ના તહેવાર ની આપને અને આપના પરિવાર ને ખૂબ ખૂબ શુભકામનાઓ..!!

shivratri wishes

26 February 2024

 Happy Foundation Day, Ahmedabad City.!! May your rich heritage continue to inspire generations, your vibrant culture thrives, and your progress soar to new heights. Here's to many more years of prosperity, unity, and growth.!!

ahmedabad

21 February 2024

International Mother Language Day

 વિશ્વ માતૃભાષા દિન પર હાર્દિક શુભેચ્છાઓ.!! ગુજરાતી ભાષા આપણી સંસ્કૂતિ અને વિચારો ને સાકાર કરે છે. તે આપણને આપણા ભાવોને સમજવાની શક્તિ આપે છે અને આપણને આપણા જીવન સાથે સંવાદ કરવાનું સામર્થ્ય આપે છે. આ દિવસે, આપણી માતૃભાષાનું ગૌરવ કરીએ માત્ર આજે જ નહિ પણ સદાય ને માટે ગુજરાતી ભાષાને ગૌરવ પ્રદાન કરીએ.!! 🙏🙏 🌍📚🎉mother tongue day



14 February 2024

 

vasant panchami

26 January 2024

ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ Gujjulife તરફથી..!!

republic day images

 

24 January 2024

છોકરીઓ ને ના સમજશો ભાર, એજ તો છે જીવન નો આધાર..!!

બાલિકા દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! 🎉🙏🙏🎉 

girl child day

23 January 2024

 જય શ્રી રામ..!!  🙏🙏

shri ram mandir

shri ram mandir


shri ram mandir


shri ram mandir

shri ram mandir


22 January 2024

જય શ્રી રામ..!! 🙏🙏🚩🚩

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે..!!

અયોધ્યાની પાવન ભૂમિ પર, હૃદયોમાં રમી રહ્યો પ્રભુ રામ, આવ્યો ધરા પર, તેમનો અવતાર, પથ્થરો પણ ગાય છે રામનામ, સંસ્કૃતિ, ઐતિહાસિક વારસાની છાપ, મંદિરના પાયાની મજબૂતાઈમાં સાક્ષાત આપ, અયોધ્યાનું આ મંદિર મહાન, ભારતીયતાનું એક અભિમાન..!! 

jay shree ram

jay shree ram

jay shree ram

jay shree ram


21 January 2024

 

jay shree ram

 

ram mandir

20 January 2024

 

jai shree ram photo



15 January 2024

 

happy makar sankranti

14 January 2024

Gujjulife તરફથી આપને અને આપનાં પરિવાર ને શુભેચ્છાઓ..!! 

kite festival