જય શ્રી રામ..!! 🙏🙏🚩🚩
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે..!!
અયોધ્યાની પાવન ભૂમિ પર, હૃદયોમાં રમી રહ્યો પ્રભુ રામ, આવ્યો ધરા પર, તેમનો અવતાર, પથ્થરો પણ ગાય છે રામનામ, સંસ્કૃતિ, ઐતિહાસિક વારસાની છાપ, મંદિરના પાયાની મજબૂતાઈમાં સાક્ષાત આપ, અયોધ્યાનું આ મંદિર મહાન, ભારતીયતાનું એક અભિમાન..!!
No comments:
Post a Comment