Gujjulife

Gujjulife: Gujarati Movies & More
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, WhatsApp Channel, YouTube, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??
Showing posts with label Gujarati Movies & More. Show all posts
Showing posts with label Gujarati Movies & More. Show all posts

24 May 2021

Vitthal Teedi Web Series Review

એક નવીજ વેબ સિરીઝ આવી છે એ પણ ગુજરાતી માં, નામ તો તમને ખબર જ હશે, “Vitthald Teedi", જેટલા પણ કિરદાર છે એ એકદમ અદભુત રીતે દર્શાવ્યા છે, IMDB Ratings 9.6/10, પ્રતીક ગાંધી નો અભિનય એકદમ ગજબ અને નેચરલ છે. એકવાર જરૂર થી જોજો, પૈસા વસૂલ અભિનય અને બધાજ કિરદાર રસપ્રદ છે અને ખરેખર મજા આવે જયારે આપણી માતૃભાષા મા જયારે વેબ સિરીઝ આવે ત્યારે, (Available On OhoGujarati App and Website).. જય જય ગરવી ગુજરાત. .🙏 🙏

 પંચ લાઈન ડાયલોગ પણ અદભુત (ના દારૂ ના બીડી "વિઠ્ઠલ તીડી")

 


 

 

 

15 May 2016


હવે આવનારી ગુજરાતી ફિલ્મ્સ...


The official trailer of ‪‎"Thai Jashe"‬ is out and loud to set your spirits high and raise the temptations for the movie, hitting cinema halls on 3rd June 2016.



12 May 2016


બોલિવૂડ ને પણ ટક્કર મારે એવી ગુજરાતી હોરર ફિલ્મ "16 Fight against Ragging" ... ટ્રેઇલર જોઇને ફિલ્મ જોવાનું અચૂક મન થઇ જ જશે... આ વિડીયો અચૂક શેર કરો એટલે બધા ગુજરાતી સુધી એક સારી ગુજરાતી ફિલ્મ પહોંચી શકે..


21 April 2016




2 કરોડના ખર્ચે બની ગુજરાતી ફિલ્મ, બોલિવૂડ સ્ટાર્સ પણ સામેલ 
 કેવી રીતે જઈશ, બે યાર, પ્રેમજી, ગુજ્જુભાઈ ધ ગ્રેટ, છેલ્લો દિવસ જેવી અર્બન ગુજરાતી ફિલ્મોની સફળતા બાદ વધુ એક અર્બન ગુજરાતી ફિલ્મ આવી છે 'રોમિયો એન્ડ રાધિકા' નાકોડા ફિલ્મના સુરેશભાઇ શાહ નિર્મિત અને યુવા દિગ્દર્શક સિદ્ધાર્થ ત્રિવેદી દ્વારા ફિલ્મની મ્યુઝિક લોંચ પાર્ટી એસજી હાઈવે પર આવેલી હોટેલમાં યોજાઈ હતી. ફિલ્મમાં મુખ્ય કલાકારો તુષાર સાધુ અને વિધિ પરીખ છે. 2.5 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મમાં બોલિવૂડના જાણીતા કલાકારો રાજ પ્રેમી, મુશ્તાક ખાન અને શાહબાઝ ખાન પણ અભિનય કરી રહ્યાં છે.
 
કોણ છે ફિલ્મના અભિનેતા-અભિનેત્રી ?

અભિનેત્રી વિધિ પરીખે જાણીતી મોડેલ છે અને સાડા પાંચ વર્ષથી મોડેલિંગ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. આ પહેલાં તેણે એક હિન્દી ફિલ્મ 'મુકદ્દરપુર કા મજનુ' કરી છે. જે આ વર્ષે જ રિલિઝ થશે. અભિનેતા તુષાર સાધુ આ પહેલાં એક ગુજરાતી ફિલ્મ 'દેશબુક'માં જોવા મળ્યો હતો અને 'રોમિયો એન્ડ રાધિકા' બાદ તે વધુ એક ફિલ્મ 'તું તો ગયો' કરી રહ્યો છે. 

જો લોકો કનેક્ટ થાય તો ગુજરાતી ફિલ્મો ચાલે જ: વિધિ પરીખ

ફિલ્મ અંગે વાત કરતા અભિનેત્રી વિધિ પરીખે કહ્યું હતું કે, આ મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે. હવે સારી ગુજરાતી ફિલ્મો બની રહી છે અને તેને વધુ ને વધુ આગળ લઈ જઈ શકાય તેમ છે. ગુજરાત પાસે ટેલેન્ટ, લોકેશન અને પૈસા બધુ જ છે. જો લોકોને આપણે કનેક્ટ કરી શકીશું તો લોકો સો ટકા વધારેને વધારે ગુજરાતી ફિલ્મો જોતા થશે. 


17 April 2016

કટ કોપી અને પેસ્ટ

18 March 2016




15 March 2016

કેહવું ઘણું ઘણું છે બેસ્ટ સોંગ ફ્રોમ "છેલ્લો દિવસ" મુવી