મીરાં નો માધવ ને રાધા નો કાન, મોરલી વાગે ને ગોપી ભુલે ભાન, નંદનો લાલો ને મા યશોદા નો વાલો, હરખની ઘડી ને આનંદ છે અપાર, હૈયું પ્રતીક ગુલાલનુ જે ઉડે અપાર.
જન્માષ્ટમીની તમને અને તમારા પરિવાર ને Gujjulife તરફથી ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ..!!
🌷 ༺꧁ જય શ્રી કૃષ્ણ ꧂༻ 🌷
No comments:
Post a Comment