ગુરુ પૂર્ણિમા ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! 🙏🙏
ગુરૂ માત્ર શાળા કે ગ્રંથોમાં નથી મળતા, સાચા ગુરૂ તો ઘરથી શરૂ થાય છે, મા બાપ એ દુનિયાના સર્વશ્રેષ્ઠ ગુરુ છે 🙏, જેમણે બોલતાં શીખવાડ્યું, ચાલતા શીખવાડ્યું, જીવનના દરેક વળાંક પર સાચો માર્ગ બતાવ્યો, તેમનું પ્રેમ ભરેલું માર્ગદર્શન, અને અવિરત વ્હાલ એજ જીવનનું સાચું શિક્ષણ છે, તેમના સાથ થી મોટી કોઈ આશીર્વાદ નથી..!! 🙏
No comments:
Post a Comment