Gujjulife

Gujjulife: April 2011
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, YouTube, WhatsApp, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??

20 April 2011





Gujarat, Rajasthan to jointly promote Tourism

Jaipur, April 18: The Gujarat government today signed an agreement with Rajasthan to jointly promote tourism in western India through road shows and events in the country and abroad.
"It is better to showcase a region on an international level rather than to promote just a state. In this way we will be promoting the whole of western India," said Vipul Mitra, principal secretary, tourism and civil aviation, government of Gujarat.
"We are also in talks with the Maharashtra government for the same while Punjab and Karnataka have already been roped in," he added.
Mitra said Gujarat is building a film city on the lines of one in Hyderabad and is in talks with Bollywood for the promotion of state tourism.
"We have a docile crowd here unlike in many other states, so film companies can easily set up the sets of different states like Bihar and Uttar Pradesh and do their shooting without any disturbance," he added.
The tourism corporation of Gujarat has also acquired 400 acres of land and is in talks with a Surat-based company for the same.

"The work will start shortly." Bollywood icon Amitabh Bachchan is the brand ambassador of Gujarat tourism.

17 April 2011






શંખ એ હિંદુ ધર્મ ની આધીદેવ સંપતિ માનવા માં આવે છે. મંદિરો માં શંખનાદ થકી પવિત્રતા નું નિર્માણ થાય છે. શંખનાદ ના કારણેજ અનીસ્ત તત્વો નું નિવારણ થાય છે. અને માનવી ભય મુક્ત બને છે. આ મુદ્રયામ થી આપના હાથ માં જ આંગળીયો અને અંગુઠા વચ્ચે જગ્યા રહે છે. ત્યાં શંખ ના મુખ જેવો આકાર બને છે. અહી મુખ ને ગોઠવી વ્યવસ્થિત પધ્ધતિ થી ધીમે ધીમે શ્વાસ ભરવાથી શંખ જેવો ધ્વની ઉત્પન થાય છે. અને અવશ્ય પણે અનિસ્ત નિવારણ તેમજ ઇસ્ટ નું સર્જન થાય છે. ચિંતા, ઉદ્વેગ, અને સ્ત્રેસ્સ દુર કરવા થાય છે. તાજગીભર્યા સકારાત્મક વિચારો આવે છે. સવાર માં જાગી ને તરત ફક્ત ૬ મિનીટસ આ મુદ્રા ફક્ત ૫ દિવસમાં જ દેખીતું પરિણામ આપી શકે છે. પ્રથમ પ્રયત્ન માં શંખ જેવો ધ્વની કદાચ ના સંભળાય, તો પણ પ્રયત્ન મૂકી નહિ દેવાનો, ૫ થી ૬ દિવસ માં ચોક્કસ પરિણામ પ્રાપ્ત થશે.

15 April 2011




Pride of Gujarat Gujarat’s Geer forest today is the sole and last bastion of the Asiatic lion, with the carnivore’s numbers till April, 2005, based on sightings being 359. Unlike tiger conservation, the attempt to protect lions and increase their numbers is considered a success story as poaching is relatively scarce in the sanctuary. The last reported case was in April 2007, when eight lions were killed in three incidents. By contrast, in 2009, reveal sources, about 120 tiger deaths were recorded in India. Of these, at least one fourth were perpetrated by poachers. So far as poaching of lions is concerned, it is reported to have occurred in response to the great demand for derivatives such as medicines and charms from tiger bones in countries such as China. Lion bones, apparently, are passed off as tiger bones by traders in animal parts. In the wake of the poaching episode, the Gujarat Government set up a task force to review security arrangements. This body recommended the use of high-tech gadgets such as GPS, automated sensor grid and night vision devices. The GPS-based system would facilitate surveillance, animal tracking and tracking of vehicles entering the sanctuary; and the sensors would help in classifying and locating intrusions. Night vision devices would assist mobile patrolling squad’s spot poachers by enhancing surveillance capability in the dark. Gujarat’s success at conservation is especially notable because the Geer forest is the sole habitat of the king in India and the world. Its rival has 41 sanctuaries, big and small, reserved for it, under Project Tiger, which commenced in 1973 as a centrally sponsored scheme. The project was upgraded into a statutory body, National Tiger Conservation Authority, on September 4, 2006, for a period of three years. The 11th Five Year Plan allots Rs 600 crore for tiger conservation. This apart, international conservation agencies have since long been focussing on tigers and handsomely funding conservation efforts here and elsewhere. But despite the frenetic global involvement with tiger conservation, the number of the big cats, as per Minister of State for Forests and Environment Jairam Ramesh, has declined to about 1,000 from 1,411 in the last census, conducted four-five years ago. Kutchh Desert

12 April 2011


૯૮ વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ

૧૯૬૬માં માતાજીની આરાધના કરવા આવેલા કચ્છની ધરતી સંત સૂરાની હોવાની વાત પુસ્તકોમાં અવાર-નવાર વંચાતું હોય છે. ત્યારે ફરી કચ્છીબાબાએ ૪૫ વર્ષથી કોફી અને જયુસ પર રહીને કઠિન તપસ્યા કરી રહ્યાનું પ્રકાશમાં આવ્યું છે.

માંડવી તાલુકાના નાના રતડિયાના પીઠ આશાપુરા મંદિરના મહંત ગિરિજાદત્તગિરિજી ગુરુ દેવગિરિજી ૯૮ વર્ષની આયુએ પહોંચ્યા હોવા છતાં યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવે છે. ૧૯૬૬માં માતાજીની આરાધના કરવા અને જંગલમાં આવેલા મંદિરને મંત્રમુગ્ધ બનાવવા માતાજી પાસે નિશ્વય કર્યો સવારે કોફી બપોરે જયૂસ અને સાંજે કોફી પર રહીને ઉગ્ર તપસ્યા કરવાનો નિર્ણય કર્યો હતો.

જંગલમાં મંગલ ઉક્તિને સાર્થક કરતાં પાંજરાપોળ ગૌશાળા અન્નક્ષેત્રે મેડિકલ સર્વિસ અને આજની નવી પેઢીમાં જૂના સંસ્કારના સિંચન કરવા સંસ્કૃત વેદશાળા સ્થાપી જેમાં દોઢસો જેટલા યુવાનો વેદના પાઠ શિખ્યા છે.

મૂળ અબડાસાના સારસ્વત બ્રાહ્મણ એવા બાબા છેલ્લા લાંબા સમયથી જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય સભાપતિની પદવી પ્રાપ્ત કરી કચ્છી બાબાનું ગૌરવ પદ મેળવ્યું છે. વિશ્વભરમાં એમના તપની ચર્ચા કરાય છે, તે ખરેખર કચ્છના કચ્છીબાબા માટે આપણે પણ ગૌરવ લેવા જેવું છે.