Gujjulife

Gujjulife
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, YouTube, WhatsApp, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??

25 April 2016


Sabarmati Riverfront અમદાવાદ...

અલક મલક ની વાતો...

આ E-Commerce નું નામ બદલી ને G-Commerce કરી નાખો હવેતો...અરે ભાઈ ગુજરાતી.

ગુજરાતી મમ્મીઓ નો એકદમ ફેવરિટ ડાયલોગ...


શુભ સવાર

24 April 2016


Dedicated to my all beloved ભાયબંધુ !!!!!!!
તમારા મિત્રો સાથે શેર કરજો...


તરતા આવડતું હોય ને તોજ ડૂબકી મરાય...


બવ વાયડા થાઇ તો હાડકા ભાંગી જાય હું કેવું...



મોઢા માં પાણી તો આવીજ ગયું હશે નઈ, Because it's month watering Recipe...


શુભ સવાર

23 April 2016




ગુજરાતી IPL



મોસ્ટ કોમન ગુજરાતી ડાયલોગ


શુભ સવાર

22 April 2016


ગાંઠિયા નો ભાવ ?


Saying "NO"




#ગુજ્જુ #વાણી

મારી પાસે બેસીને સમય પણ રડ્યો આજે, કહે તારો વાંક નથી હું જ ખરાબ છું.....

#ગુજ્જુ #વાણી


આખા વીશ્વમાથી ભારતને 1 રાષ્ટ્રપિતા ની કૉઈ ભેટ આપનાર પ્રજા હોય તો એ 100km જેટલા એરિયાની “ગુજરાતી” પ્રજા છે.

મહારાણા પ્રતાપ પાસે ચેતક ઘોડો હતો એ બધા જાણે છે, પણ એ ચેતક ઝાલાવાડના ઘાંગઘ્રા ના ખોડુ ગામના ચારણે આપેલ હતો એ વાત કેટલા જાણે છે????

સ્વામી વીવેકાનંદ શીકાગોની ધર્મ પરીષદ મા ગયેલા એ બધા જાણે છે પણ એમને આ ધર્મ સભા પરિષદ ની માહીતી ગુજરાત ના જેતલસર ના સ્ટેશન માસ્ટરે એક વર્તમાનપત્ર દ્વારા આપી આ વાત કેટલા જાણે છે????

1942-45 ના સમયમાં પોલેન્ડમાથી 500 જેટલી સ્ત્રીઓ અને બાળકો ભરેલુ જહાજ નીકળે અને

મધદરિયે તોફાન ઉપડે એટલે પોલેન્ડના અધીકારીઓ એમ કહે કે વીશ્વનો જે દેશ સાચવે ત્યા તમે ચાલ્યા જજો

ત્યારે વીશ્વનો કોઈ દેશ એને સાચવવા તૈયાર ન થાય અને

જામનગરના રાજા દીગ્વીજયસીંહ પોતાના હવામહેલ મા એ 500 લોકોને પુરા 7 વર્ષ સુધી રહેવાની-જમવાની સુવીધા કરીને સાચવે એ હાલની "સૈનીક બાલાચડી" સ્કૂલ. ....

આ વાતની કેટલાને જાણ છે......

બસ ખાલી 1 may ના દીવસે "જય ગરવી ગુજરાત" લખવુ એ ગુજરાતી માટે પુરતુ નથી...

આ “ગુજરાત” નુ નોલેજ જાણવુ અને એનુ ગૌરવ લેવુ એ મહત્વનુ છે..

બાંધા એ ટાઇગર શ્રોફ ને બાગી મૂવી માં રિપ્લેસ કરી દીધો. 

આ બાંધો બવ ટેલેન્ટેડ છે નઈ...😁😂😃😋😎 



ભરૂચ ના રોકડીયા હનુમાન મંદિર માં આજરોજ બજરંગબલી ને ૨૫૦૦ કિલો નો લાડુ ધરાવા યો...


આપ સૌને હનુમાન જયંતી નિમિત ની શુભ કામનાઓ "Gujjulife" તરફથી


શુભ સવાર

21 April 2016


હા અમે ગુજરાતી માત્ર બિજનેશ કરીએ  “Business” નહી.

 

 

 

 



દુનિયા માં ૪ કામ ખુબજ મુશ્કેલ છે.

કીડી ને લિપસ્ટિક લગાવી.
હાથી ને ખોળા માં બેસાડવો.
મચ્છર ને કપડાં પેહરાવ વા.
અને બૌરી ને સમજાવવી.


#ગુજ્જુ #વાણી

ભલે ને આપણે દુનિયા ના બદલી શકીએ, પણ દુનિયા પ્રતિ દ્રષ્ટિકોણ તો બદલી શકીએ છે ને...

#ગુજ્જુ #વાણી

ખુબ કમાવો, પણ એટલું બધું ભેગું ના કરો કે, થોડી પણ તબિયત ખરાબ થાય, ત્યારે છોકરાં ડોક્ટર ને બદલે વકીલ બોલાવી લે..




2 કરોડના ખર્ચે બની ગુજરાતી ફિલ્મ, બોલિવૂડ સ્ટાર્સ પણ સામેલ 
 કેવી રીતે જઈશ, બે યાર, પ્રેમજી, ગુજ્જુભાઈ ધ ગ્રેટ, છેલ્લો દિવસ જેવી અર્બન ગુજરાતી ફિલ્મોની સફળતા બાદ વધુ એક અર્બન ગુજરાતી ફિલ્મ આવી છે 'રોમિયો એન્ડ રાધિકા' નાકોડા ફિલ્મના સુરેશભાઇ શાહ નિર્મિત અને યુવા દિગ્દર્શક સિદ્ધાર્થ ત્રિવેદી દ્વારા ફિલ્મની મ્યુઝિક લોંચ પાર્ટી એસજી હાઈવે પર આવેલી હોટેલમાં યોજાઈ હતી. ફિલ્મમાં મુખ્ય કલાકારો તુષાર સાધુ અને વિધિ પરીખ છે. 2.5 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મમાં બોલિવૂડના જાણીતા કલાકારો રાજ પ્રેમી, મુશ્તાક ખાન અને શાહબાઝ ખાન પણ અભિનય કરી રહ્યાં છે.
 
કોણ છે ફિલ્મના અભિનેતા-અભિનેત્રી ?

અભિનેત્રી વિધિ પરીખે જાણીતી મોડેલ છે અને સાડા પાંચ વર્ષથી મોડેલિંગ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. આ પહેલાં તેણે એક હિન્દી ફિલ્મ 'મુકદ્દરપુર કા મજનુ' કરી છે. જે આ વર્ષે જ રિલિઝ થશે. અભિનેતા તુષાર સાધુ આ પહેલાં એક ગુજરાતી ફિલ્મ 'દેશબુક'માં જોવા મળ્યો હતો અને 'રોમિયો એન્ડ રાધિકા' બાદ તે વધુ એક ફિલ્મ 'તું તો ગયો' કરી રહ્યો છે. 

જો લોકો કનેક્ટ થાય તો ગુજરાતી ફિલ્મો ચાલે જ: વિધિ પરીખ

ફિલ્મ અંગે વાત કરતા અભિનેત્રી વિધિ પરીખે કહ્યું હતું કે, આ મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે. હવે સારી ગુજરાતી ફિલ્મો બની રહી છે અને તેને વધુ ને વધુ આગળ લઈ જઈ શકાય તેમ છે. ગુજરાત પાસે ટેલેન્ટ, લોકેશન અને પૈસા બધુ જ છે. જો લોકોને આપણે કનેક્ટ કરી શકીશું તો લોકો સો ટકા વધારેને વધારે ગુજરાતી ફિલ્મો જોતા થશે.