Gujjulife

Gujjulife: રાજકોટીયન કોલેજીયનની કમાલ, હેન્ડમેઇડ 9 ફુટ લાબું 1000 CCનું બાઇક
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, YouTube, WhatsApp, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??

12 March 2016

રાજકોટીયન કોલેજીયનની કમાલ, હેન્ડમેઇડ 9 ફુટ લાબું 1000 CCનું બાઇક


7 વર્ષની મહેનત, 9 ફૂટ લાંબું બાઇક અને 1 હજાર સીસીનું ફોર સ્ટ્રોક એન્જીન , 6 સ્પીડ ગીયર, હાઇડ્રોલિક ક્લચ, એક ફૂટ પહોળું ટ્યુબલેસ ટાયર. આ કોઈ આંતરરાષ્ટ્રીય કંપનીએ બાઇકની સુવિધા નથી પરંતુ આ  રાજકોટના યુવાને બનાવેલા હેન્ડમેઈડ બાઈકની ખાસીયત છે. 

No comments: