Gujjulife

Gujjulife
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, YouTube, WhatsApp, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??

10 February 2017


આંખાેમાં રહેલી, લાગણીની ભીનાશ વાંચી શકે તેને, 'અભણ' ન કહેવાય !

તને શબ્દો થી રમતા બોવ આવડે છે " અને હું કહેતો " તું આંખો થી રમી જાય છે એનું શું ?

07 July 2016


22 June 2016


ડાન્સ તો ગમ્મે ત્યારે કરાય...






આવા ભંગારીયા પાછા પિક્ચર માં આવે, પછી ના ચાલે એટલે આવી હાલત થઈ જાય...



શુભ સવાર

21 June 2016


આ વરસાદ તો હવે બવ લબડાવે છે યાર....


આવા સસરા મળે તો ધોકો જ લે...


આ ગરમી ના ડ્રાય ડે હવે અનુભૂતિ કરાવે છે ફ્રાય ડે. હવે તો વરસી જ વ્હાલા...


શુભ સવાર

20 June 2016


હે તમે રોજ આ રસ્તે થી નીકળો છો,,,તમે આવુજ પૂછો ને..


સરનેમ કોઈ પણ હોય, નામ તો બરોબર હોવું જ જોઈએ નઈ...


હું કેવું શે તમારુ...


શુભ પ્રભાત

19 June 2016


હમજ્યા કે નઈ...


રેલ્વે માં ભરતી ચાલુ છે, પગાર છે ૬૦,૦૦૦/- મહિના નો, ખાલી રાજધાની એકપ્રેસ ની આગળ ટોર્ચ લઈને દોડવાનું બસ.


હે આવું થયું તમારી જોડે...


અલ્યા સપનું જોવામાં ધ્યાન રાખવું નઈ તો ભગાવાળી થશે...


આજે તો આવા ભટકાઈ ગયા..મેં ખાલી એટલુંજ પુછયુ તમારી જોડે આધાર કાર્ડ તો છે ને ????


શુભ સવાર

18 June 2016


Gujarati Version... 


ટૂથપેષ્ટ માં નમક ચેક કર્યા કરતા ડાયરેક્ટ મીઠું ના ઘસી લઇએ હે...


આવક નું સાધન એટલે ગંજી ની એડ..


બચવા માટે હવે હેલ્મેટ ખરીદી લાવો ધણો ફાયદો થશે...


રોડ સાઈડ રોમિયાં...પેલ્લા હફતા ભર હફતા...


શુભ સવાર

17 June 2016


ચોઘડિયા જોઈએ ને થિએટર માં જાજો નહીં તો એક અઠવાડીયા સુધી રાત્રે ઉંઘ નઈ આવે..
Brought You By Public Review.




#Gujju #Way


રખડેલ !




અમારા મિત્ર એ હાથની ફિંગરપ્રિન્ટ નું ગાલ પર માપ લીધેલ છે...