Gujjulife

Gujjulife
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, YouTube, WhatsApp, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??

20 May 2016


ઉનાળામાં પાણી નો બગાડ કરવો નઈ, શક્તિમાને કીધું છે....


ગુજરાતી ફિલ્મ જગતના પીઢ અને વડલા સમા...આપણા ‪#‎પી‬.‪#‎ખરસાણી‬ દાદા આપણી વચ્ચે નથી રહ્યા...91 વષઁની ઉંમરે..આજે સાંજે 4 વાગે તેમણે દેહ છોડ્યો. #‎Gujjulife‬ તરફથી ભાવભીની શ્રધ્ધાંજલી...



મગજને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છેે...


In rememberence of School Days. 




એક અંત જ નવી શરુઆત નોતરે છે...


ગુજરાતી લોકસંગીતનો દીવો બૂઝાયોઃ ગુજરાતના કોકિલકંઠી ‪#‎પદ્મશ્રી‬ ‪#‎દીવાળીબહેન‬ ‪#‎ભીલનું‬ 85 વર્ષની વયે જૂનાગઢમાં અવસાન થયું છે. ‪#‎Gujjulife‬ તરફથી એમને ભાવભીની શ્રદ્ધાંજલી....



શુભ સવાર

19 May 2016


જોઈ ને દિલ ખુશ થઇ જશે... આપણું રંગીલું ગુજરાત, મિત્રો વિડીયો એટલો શેર કરો કે 'ગુજરાતની ખુશ્બૂ' સમગ્ર વિશ્વમાં ફેલાઈ જાય...



ઓસ્ટ્રેલિયન સિંગરે ગાયા ગુજરાતી ગરબા...પંખીડા રે ઉડી ને જજો પાવાગઢ રે, મજો મજો પડી જશે...



નાળીયેરી પર નાળીયેર તોડ વામાં થોડું જોખમ રહેલું છે..




દયા ની માને ડાકણ ખાય, જેણે ખાધી દયા એની આવી ગઈ દયા.બવ મોટી નોધાઇ...





આવું થાય ત્યારે મોઢું શક્તિ કપૂર જેવું થઇ જાય...



Prepaid Badly Treated Sadly





પાસ્તા બનવાના મશીનમાંથી ફાફડા, આને કેહવાય #Gujju #Juggad




અલી ઓય ઠંડી. I miss you so much...





હું સદાય ઘસાયો એકલો અને તું વહેતી ગઈ, ઠોકાઈ ગયો હું અને એમબુલેન્સ લેતી ગઈ...




આ ગરમી માં તો લમણાં શેકાઈ ગયા...



શુભ સવાર

18 May 2016


સાલો Fast-food ક્યાં ફાસ્ટ બને છે, એના કરતા ‪#‎Gujju‬ ‪#‎Juggad‬ શું ખોટો...


ઉલમાં થી ચુલમાં પડવું એના કરતા Action is Better Than Reaction..


બાપા ના ટોણા મેણાં બુદ્ધિ નો બારદાન....


આને કેહવાય ટર્બો ઇંગ્લીસ..


આંકખા ગામ ની પટલાઈઓ કૂટવી અને પછી કે જ્વાદે આપડે શું ?


શુભ સવાર

17 May 2016


ગરમી લોગિન કરીને બેઠી છે, ખબર નઈ ક્યારે લોગઆઉટ કરશે..હવે તો ત્રાહિમામ પોકારી ગયા. 


કેવી નોટ ભટકાઈ આજે તો....


હું કેવું ભાઇયું અને બેનું...


આપડી ભાષા રૂડી...


‎મારુ‬ ‎અમદાવાદ‬ ‎મન‎ગમતુ‬ ‎શહેર‬
‎Ahmedabad‬ is a City.
‎Amdavad‬ is an Emotion..