Gujjulife

Gujjulife
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, YouTube, WhatsApp, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??

04 July 2021

  સંધ્યા ને શું સંબંધ છે તારી યાદો થી, સૂરજ નાં 

ડુબ્યા પછી સતત હદયને વીંટળાઈ વળે છે..!!

લાગણીઓ ના સંબંધ મા, તું કેમ વિચારે વ્હાલા.!! 

 દરિયો મુઠ્ઠીમાં લઇ સરોવરમાં ગરકાવ થવાનું, 

એથી અઘરું છે માત્ર બે લીટીમાં વ્યક્ત થવાનું..!!


 

03 July 2021

 સંબંધોમાં ઉલટફેર કરી નાખે છે, એક જ અનુભવ ની સમજ..!!

 તારી એક ફરિયાદ હતી ને રહેશે જ, જીંદગી તારી 

એક રમત છે આ ને તું તો રમશે જ..!!

હવે તો નીચોવી પડે છે, આંખની ભીનાશ પણ ગઈ જાણે..!! 

 ખુદ થી મોટો કોઈ દોસ્ત નથી, અને ખુદના 

ઓથી મોટો કોઈ દુશ્મન નથી..!!

 આમતો એ શબ્દોજ હતા પણ, એમાં 

ભારોભાર લાગણીઓ જ હતી..!!

 


02 July 2021

 


01 July 2021

 


30 June 2021





 


29 June 2021

 


 


28 June 2021

 


27 June 2021

 કેવી મજા આવતી..!! ❣️😊



 


26 June 2021

 


25 June 2021

 


24 June 2021

 


23 June 2021

22 June 2021


 

 We have Kind Of  Being In Our Group..!! 😂😜



 


21 June 2021

 Discover Inner Strength..!!

International Yoga Day 2021



 


20 June 2021

 જોઈને એમની થાકેલી આંખો અમે બહુ રોયા, 

અમારા સપના નાં ભાર જ્યારે પિતાની આંખ માં જોયા.