Gujjulife

Gujjulife
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, YouTube, WhatsApp, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??

12 May 2021

Yes we are Garba Lover..!!



 


અમારે ત્યાં મારે જમીન પર..!! 😂 😜



 


11 May 2021

આપવીતી..!! 😂


 

 


10 May 2021

 લોકડાઉંન માં રિસર્ચ કરવા વાળા..!!  😂 😝


 


 અમને તો ચા ની ચાહ..!!  😜



 


 એ હું કરી નાખું..!! 😂



 


09 May 2021

 ફરજ પુરી કરતા જાવ, જીંદગી દોડતી જ રહેશે..!!

 


રવિવાર હોય શેના માટે..!! 😂 😝


 

 માં એટલે

મુંગા આશીર્વાદ, વહાલ નો વરસાદ,મીઠુ મીઠુ વળગણ, જતન કરનાર જીવતર, અમી ભરેલો કુવો, પુર્ણ સંસાર..!!!❣️❣️ 🙏🙏

Happy Mother's Day..!! ❣️❣️




 

08 May 2021

 કાગળ ને પિન મારીએ તો જોડાઈ જાય, અને માણસો ને પિન મારીએ તો જુદા થઇ જાય..!! ન્યુટન નો નાનો ભાઈ પીસ્ટંન...!! 😁😂😜


 

 તમે ઓનલાઇન કે ઘરનું જમણ આરોગો છો..!! 😂 😝



 


07 May 2021

 યાદ છે ધાબે સુકવતા..?!?



પગાર થઇ ગયો..!! 😝 😂



 


 ધારો એટલું મેળવી તો લેશો, પણ ધારો એટલું માણી શકશો ??

આવું કોઈ ને કોઈ સંપર્ક મા તો હશેજ..!! 😝


 શીખવાડી ના શકી જિંદગીમાં કોઈ કિતાબો મને, થોડા ચહેરા 

જોયા અને ઘણા પાઠ ભણી લીધા..!!

સારો ખરાબ એકવાર સૌનો સમય આવે છે, હિંમત ના

 હારે એ જ વ્યક્તિ અહીં તો ફાવે છે..!!

 ધર્મના નામે કોઈના ઘરનું પાણી ના પીવાવાળા, સરકારી 

હોસ્પિટલનું ટિફિન ખાય છે..!!

 એક બંધાયેલા પગાર માં, ન જાણે કેટલીય ઈચ્છાઓ વિખરાઈ ને પડી છે..!!