Gujjulife

Gujjulife
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, YouTube, WhatsApp, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??

07 May 2021

 શીખવાડી ના શકી જિંદગીમાં કોઈ કિતાબો મને, થોડા ચહેરા 

જોયા અને ઘણા પાઠ ભણી લીધા..!!

સારો ખરાબ એકવાર સૌનો સમય આવે છે, હિંમત ના

 હારે એ જ વ્યક્તિ અહીં તો ફાવે છે..!!

 ધર્મના નામે કોઈના ઘરનું પાણી ના પીવાવાળા, સરકારી 

હોસ્પિટલનું ટિફિન ખાય છે..!!

 એક બંધાયેલા પગાર માં, ન જાણે કેટલીય ઈચ્છાઓ વિખરાઈ ને પડી છે..!!

 


06 May 2021

 થોડું ઉતારવું છે..!! 😝 😂



 અમારે ફાઇટ નઈ પણ બબાલ થાય..!! 😜



 

 જો તમારી જોડે આવું થાય તો..!! 😜 😂




 


05 May 2021

Being Lazy   



 


 છુટા નથી..!! 😂 😜



 


04 May 2021

 માથું ઓળી આપે..!!  😂 😝


ઓનલાઇન ઓર્ડર કરીએ..!! 😜 😂


 

 

 Joint Account Holders..!! 😂😜



 


03 May 2021

ધીમે હાકજો..!! 😝 😆


 

 ભળી જવાની ખૂબી છે અમારામાં..!!


 

રેડી છોને વેક્સીન માટે..!! 😂 😜


 

 


02 May 2021

આવો જોયો ક્યારેય..!! 😜 😂 



 તમારા મોબાઈલમા કુંજીપટલ સક્રીય છે..? મારા નોકિયાના મોબાઈલમા છે..!! 😄😄

 


આવી એકાદ નોટ તો હોયજ..!! 😝 😁 




 

01 May 2021

 ફાફડા જલેબી ખાજો પણ ફેફડા કલેજી ના થવા દેતા..!! 😜 😝



વિનાશ માંથી વિકાસ નો રસ્તો..!!