Gujjulife

Gujjulife
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, YouTube, WhatsApp, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??

04 May 2021

 


03 May 2021

ધીમે હાકજો..!! 😝 😆


 

 ભળી જવાની ખૂબી છે અમારામાં..!!


 

રેડી છોને વેક્સીન માટે..!! 😂 😜


 

 


02 May 2021

આવો જોયો ક્યારેય..!! 😜 😂 



 તમારા મોબાઈલમા કુંજીપટલ સક્રીય છે..? મારા નોકિયાના મોબાઈલમા છે..!! 😄😄

 


આવી એકાદ નોટ તો હોયજ..!! 😝 😁 




 

01 May 2021

 ફાફડા જલેબી ખાજો પણ ફેફડા કલેજી ના થવા દેતા..!! 😜 😝



વિનાશ માંથી વિકાસ નો રસ્તો..!! 



 


 રસોઈયા ની આપવિતી..!! 😂 😝



 કેટલું સરળ છે, સૌને ગમી જવું,

અનિચ્છાએ પણ, સદા નમી જવું!

માણસ છીએ, ગુસ્સો આવે તો ,

સહેજ તપી જવું, પણ પછી શમી જવું!

ના ગમે કોઈ વાત, તો કંઈ નહિ,

 ધીરેક થી ત્યાંથી સરકી જવું !

વડીલોના વ્હાલ, યારાની યારી સાથે 

સદાયે સત્સંગની, મોજમાં મહાલી લેવુ! 

હરખાઈ જાય હૈયુ એમ, હસતા મોઢે જીવી પણ લેવુ

ને, કયારેક લાગે દુ:ખ, તો થોડુ રડી પણ લેવું !

બસ આવડી જાય જો આટલું, 

તો સાવ સરળ છે, સૌને ગમી જવું..!!

 


30 April 2021

મન ફાવે તેમ જ કરીએ..!! 😜


 

કર્ફ્યુ માં જો કોઈ ફરક્યું..!?! 😜 😝 😂

 

 

 


29 April 2021

 સૌથી પોપ્યુલર..!!  😂 😜



આપણો ગુજરાતી..!!


 


 રસ પીવો કે રસી..!! 😂 😜 😝


 


28 April 2021

 અમે તો બધુજ સ્ટોક માં રાખીએ..!!


 


 Mask પહેરો છો ને..!?! 😂 😝