વિનાશ માંથી વિકાસ નો રસ્તો..!!
01 May 2021
કેટલું સરળ છે, સૌને ગમી જવું,
અનિચ્છાએ પણ, સદા નમી જવું!
માણસ છીએ, ગુસ્સો આવે તો ,
સહેજ તપી જવું, પણ પછી શમી જવું!
ના ગમે કોઈ વાત, તો કંઈ નહિ,
ધીરેક થી ત્યાંથી સરકી જવું !
વડીલોના વ્હાલ, યારાની યારી સાથે
સદાયે સત્સંગની, મોજમાં મહાલી લેવુ!
હરખાઈ જાય હૈયુ એમ, હસતા મોઢે જીવી પણ લેવુ
ને, કયારેક લાગે દુ:ખ, તો થોડુ રડી પણ લેવું !
બસ આવડી જાય જો આટલું,
તો સાવ સરળ છે, સૌને ગમી જવું..!!
30 April 2021
29 April 2021
28 April 2021
27 April 2021
26 April 2021
25 April 2021
24 April 2021
Subscribe to:
Posts (Atom)