Gujjulife

Gujjulife
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, YouTube, WhatsApp, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??

22 April 2021


 

21 April 2021

ઘર મા શું કરે છે તમારે ત્યા ?? 😜 



 

 ચાર ચાર બંગડી..!! 😂



રામનવમી ના પવિત્ર પર્વ ની આપને તથા આપના પરિવાર ને ખુબ ખુબ શુભકામના Gujjulife તરફથી..!! જય શ્રી રામ🙏🚩 



 


20 April 2021

 

 ટેન્શન ગમે તેટલું આવી જાય, ગોળી મેડિકલ સ્ટોરમાંથી લેવી, રિવોલ્વર માંથી નહિ. 😂

 હવે તો કરીયાણાની દુકાનેથી એરંડીયુ લઇ તો, એમાં પણ લખેલ આવે છે કે, એરંડીયુ એવું કે જે મારે ૯૯.૯૯% કોરોના વાઈરસને, 😄😭😄, લડી જ લેવું છે બધાને..!! 😜😂

 આઈ ડોન્ટ લાઇક એ ઉનાળા, બિકોઝ વેરી ગમીં એન્ડ બફારા ઈન વાતાવરણ, એન્ડ બગાસા ઈઝ ઓલસો કમિંગ ઈન બપોરે, એન્ડ આફ્ટર બગાસા ધેન કમિંગ ઈન ઉનાળા..!! 🤣😜🤣😂

 યાદ છે કે પછી ભૂલી ગયા !! ❤️❤️



 

19 April 2021

બવ પૈસા કમાવા છે..!! 



 બીક લાગે છે કે..!? 😂😜



 

 


18 April 2021

 કારણ વગર બહાર નીકળશો તો..!! 😂😜😆



 આપણી સંસ્કૃતિ આપણી ઓળખાણ !!



 


17 April 2021

 એકદમ સરળ છે ગણિત !! 😂 😜



 

16 April 2021

 નવી કેટેગરી આવી !! 😜 😂



એકજ વાર ખાધા !! 😂🤣


 


 

15 April 2021

 


 

14 April 2021

પડ્યા છે ને ?? 😂🤣