Gujjulife

Gujjulife
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, YouTube, WhatsApp, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??

15 April 2021


 

14 April 2021

પડ્યા છે ને ?? 😂🤣 




 

13 April 2021

 તમને પણ આવું થાય છે કે ?? 



 જલિયાંવાલા બાગ ના અમર બલિદાનીઓ ના અદભ્યઃ સાહસ ને કોટી કોટી નમન !!



 

12 April 2021


11 April 2021

 આપણી હારે રહીને કોરોના ના લક્ષણ બદલાય ગયા પણ, આપણા લખણ નો બદલાણા..!! 😜👍🤪

 કોની કોની ફેવરિટ છે !!



 પ્રેમમાં અંતર ફક્ત બે જ રીતે મપાય છે, બંને નજીક હોય તો સ્પર્શ ને, દુર હોય તો જાણે પ્રકાશવર્ષ..!!

 ગરમી તો જો !!



 અમુક તો એવા છે કે આપડાથી રીસાયા હોય ને ત્યારે, photo મા આપેલી Like પણ પાછી લઇ લે છે ..!!😜😂

Cricket lovers like be !!


 સગાં-વ્હાલાંની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવી એટલે મફતમાં CCTV કેમેરા લગાવવા..!! 😛😂

 પહોંચી ગઈ છે છે સંખ્યા હજારોમાં, એને લાખ ના થવા દો, હજી પણ સમય છે પોતાના ઘરમાં રહો, દેશ ને રાખ ના થવા દો..!! 🙏🙏

 


10 April 2021



 

09 April 2021


 

 સૌથી મોંઘો ખેલાડી !!



 

08 April 2021


07 April 2021


પ્રથમ સુખ ખરેખર એ જ છે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો !! 



06 April 2021



 

05 April 2021

 આપણા ગુજરાતી પણ કમ નથી !!



01 April 2021

 મૂર્ખ બનાવા નો દિવસ એટલે !!