Gujjulife

Gujjulife
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, YouTube, WhatsApp, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??

29 November 2020

 

28 November 2020


માસ્ક પેહરો માસ્ક !!  



27 November 2020


ચતુર ની વાણી..!! 


 


26 November 2020

 

હાથ ના કરેલા હૈયે વાગે !!? 



 આજકાલ જો બાળકોને શાક પસંદ ના આવે તો તેમને કેટલાય ઓપ્શન અપાય છે..!!


બેટા મેગી બનાવી દઉં, બેટા પાસ્તા બનાવી દઉં, બેટા પીઝા બનાવી દઉં, મારા રાજાને શું ભાવે ??


અને સાલા આપણે જ્યારે બાળક હતા, ત્યારે ફક્ત બે જ ઓપ્શન હતા !!, આ શાક ખાવું છે કે ઝાપટ..?? અને આપણે બેય ખાતા !!, પહેલા એક ઝાપટ,પછી રોતા રોતા એ જ શાક..!!

 જોડણી માં ભૂલ હોય, સુધારી લેજો, બધું જ હું નહીં કહું, થોડું ધારી લેજો..!!


 

25 November 2020

 

 બદલાયેલું વર્તન દરેક ને ખુંચે છે, બદલાવ નું કારણ અહીં ક્યાં કોઈ પૂછે છે..!!

 હું શિયાળા નો ગોળ, અને તું ઉનાળા ની કેરી, ચાલ મળીને એક થઈ જઈએ અને બની જઈએ ગોળકેરી..!!


24 November 2020

 તું નકામું થાકવાનું બંધ કર, ઘર બરફનું બાંધવાનું બંધ કર, શું થયું ને શું થશે, ક્યારે થશે?, આમ ઝીણું કાંતવાનું બંધ કર, હસ્તરેખા પણ પસીને ચમકશે, તું પ્રારબ્ધ ને કોસવાનું બંધ કર..!!


 પત્ર લખવાનો રિવાજ ફરીથી આવવો જોઈએ, આ ચેટિંગની દુનિયા ખુબજ દ્વેષ ફેલાવે છે..!!

 

23 November 2020

 Temperature Gun થી એટલા બધા ટેવાઇ ગયા છે હવે તો કે, કોઈ જો સાચી Gun પણ જો કપાળ પર રાખી દે તોયે, બીક નઈ લાગે હવે તો..!!

 તમે ગમે એટલા સારા સારા કામ કરો પણ, લોકો યાદ એને જ કરશે જે ઉધાર લઇને ભાગી ગ્યા હોય..!! 

 તમે ગમે એટલા સારા સારા કામ કરો પણ, લોકો યાદ એને જ કરશે જે ઉધાર લઇને ભાગી ગ્યા હોય..!!

 મારે Airplane મોડ ની જરૂર નથી, કારણકે મારી પાસે વોડાફોન છે..!!

 મારે Airplane મોડ ની જરૂર નથી, કારણકે મારી પાસે વોડાફોન છે..


 

22 November 2020

 


21 November 2020