Gujjulife

Gujjulife
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, YouTube, WhatsApp, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??

25 November 2020


24 November 2020

 તું નકામું થાકવાનું બંધ કર, ઘર બરફનું બાંધવાનું બંધ કર, શું થયું ને શું થશે, ક્યારે થશે?, આમ ઝીણું કાંતવાનું બંધ કર, હસ્તરેખા પણ પસીને ચમકશે, તું પ્રારબ્ધ ને કોસવાનું બંધ કર..!!


 પત્ર લખવાનો રિવાજ ફરીથી આવવો જોઈએ, આ ચેટિંગની દુનિયા ખુબજ દ્વેષ ફેલાવે છે..!!

 

23 November 2020

 Temperature Gun થી એટલા બધા ટેવાઇ ગયા છે હવે તો કે, કોઈ જો સાચી Gun પણ જો કપાળ પર રાખી દે તોયે, બીક નઈ લાગે હવે તો..!!

 તમે ગમે એટલા સારા સારા કામ કરો પણ, લોકો યાદ એને જ કરશે જે ઉધાર લઇને ભાગી ગ્યા હોય..!! 

 તમે ગમે એટલા સારા સારા કામ કરો પણ, લોકો યાદ એને જ કરશે જે ઉધાર લઇને ભાગી ગ્યા હોય..!!

 મારે Airplane મોડ ની જરૂર નથી, કારણકે મારી પાસે વોડાફોન છે..!!

 મારે Airplane મોડ ની જરૂર નથી, કારણકે મારી પાસે વોડાફોન છે..


 

22 November 2020

 


21 November 2020

 


The Television is irreplaceable and we cannot imagine our daily lives without it..!!


 


20 November 2020

 


19 November 2020

 

 International Men's Day

Dedicated to All Family Man


 

18 November 2020

 


 રજાઓ ખર્ચાઈ ગઈ ને જિંદગી મોજ થી જીવાઈ ગઈ, થોડા કલાકોની હતી દિવાળી, સોશીયલ મિડીયા માં ઉજવાઈ ગઈ !!

 


17 November 2020



 

16 November 2020


નવા વર્ષ ની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ Gujjulife તરફથી..!!