15 November 2020
લાગણીથી ખળખળો તો છે દિવાળી, પ્રેમના રસ્તે વળો તો છે દિવાળી, એકલા છે જે સફરમાં જિંદગીની, એમને જઈને મળો તો છે દિવાળી, છે ઉદાસી કોઈ આંખોમાં જરા પણ, લઇ ખુશી એમાં ભળો તો છે દિવાળી, ઘાવ જે લઈને ફરે છે કૈંક જૂના, પીડ એની જો કળો તો છે દિવાળી, જાતથી યે જેમણે ચાહયા વધારે, એમના ચરણે ઢળો તો છે દિવાળી, દીવડાઓ બહાર પ્રગટાવ્યે થશે શું ? ભીતરેથી ઝળહળો તો છે દિવાળી..!!
Happy Diwali to everyone from Gujjulife & Family
14 November 2020
12 November 2020
11 November 2020
10 November 2020
09 November 2020
08 November 2020
07 November 2020
06 November 2020
05 November 2020
04 November 2020
03 November 2020
02 November 2020
01 November 2020
Subscribe to:
Posts (Atom)