Gujjulife

Gujjulife
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, YouTube, WhatsApp, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??

26 October 2020



25 October 2020


Happy Dussehra


 


24 October 2020

 


 ગરબો એટલે માટીના મનમાં બેઠેલું અજવાળું..!!


 

23 October 2020


 

 પારિજાત ની શૈયા પર ઝાકળ નુ આલિંગન એટલે લાગણી..!!

 કોણ કોણ આવી રીતે જમે છે ??




 


 

22 October 2020

 


 એમ જ અમથો મીઠો નથી લાગતો ઘરનો રોટલો, કોઈ લાગણીશીલ હાથ નાં ટેરવાં પણ શેકાયા હોય છે..!!

 


21 October 2020

આ વખતે આ દિવસો મિસિંગ છે !?


 

 પ્રયત્નો ની ઊંચાઈ એટલી હોવી જોઈએ કે નસીબને ઝૂકવું પડે..!!

 "ચા" એ માત્ર વ્યસન નથી હજુ પણ, જુના વેરના સમાધાન ચા પર જ થાય છે..!!

 મોઢે અલગ અને પીઠ પાછળ અલગ બોલતા લોકોથી, હંમેશા સોશ્યલ ડિસ્ટન્સ રાખવું..!!

 અણી હોય કે ટણી, બહુ વધે એટલે તૂટી જ જાય..!!


 

 


20 October 2020

 અનુભવ કંઈ ઓછા નથી, ભલે ઉંમરે અમે મોટા નથી.!!

 એના લીધે તકલીફમાં હોવ અને છતાં પણ, પ્રાર્થના એના માટે થાય, એના થી વિશેષ પ્રેમ શું હોય..!! ❤️

 અહીંયા લવ મેરેજ તો બધાને કરવા છે, પણ પોતાની બહેનનાં નથી થવા દેવા.!!


 


 

19 October 2020