Gujjulife

Gujjulife
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, YouTube, WhatsApp, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??

21 October 2020

 


20 October 2020

 અનુભવ કંઈ ઓછા નથી, ભલે ઉંમરે અમે મોટા નથી.!!

 એના લીધે તકલીફમાં હોવ અને છતાં પણ, પ્રાર્થના એના માટે થાય, એના થી વિશેષ પ્રેમ શું હોય..!! ❤️

 અહીંયા લવ મેરેજ તો બધાને કરવા છે, પણ પોતાની બહેનનાં નથી થવા દેવા.!!


 


 

19 October 2020


 

18 October 2020

 


17 October 2020

Wishing You Happy Navratri

 


 


15 October 2020

જેની પાસે છે  "Pass" એજ છે ખાસ !!


 

જો Avatar Movie ગુજરાતી મા બન્યું હોય તો ?


 


 


 

14 October 2020

 વિશ્વાસ ની રમત હતી, મને હરાવવાની શરત હતી..!!

 ચા ની ચાહ, અને તારી રાહ, હજુ પણ એટલી જ છે..!!

લોકો માટે ETC અને આપડા માટે વગેરે વગેરે !!

 

 


 

13 October 2020

 વાત નાની છે પણ કહેવું જરૂરી છે, જિંદગી મારી છે પણ તારું હોવું જરૂરી છે..!!

 પારકા તો પલળી જાય એકજ પળ માં, પણ પોતાના ને ભીંજવતા ભવ નીકળી જાય..!!



 

12 October 2020

 સાથે બેસીને ચા પીતા હતા, ખબર જ નાં પડી કે, ચા મીઠી હતી કે તારી વાતો..!!

 રોશની ક્યાં થાય છે એના પર ઘટના નો આધાર છે, ઝુંપડી તો સળગે છે, ને મહેલ હો તો ઝળહળે છે..!!


 

 પાઇ પાઇ ભેગી કરીને અમારી ખુશી ખરીદતા જોયા છે, "પપ્પા" ને મેં ઈશ્વર સ્વરૂપ માં જોયા છે..!! ❤️❤️

 


 

11 October 2020

 ઉંમર તો "માં" ની કોખ મા વધે છે, જન્મ લીધા પછી તો બસ ઘટે છે..!!