Gujjulife

Gujjulife
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, YouTube, WhatsApp, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??

29 September 2020


 


 

28 September 2020

આ મારા "એ" છે ?? 



 આદર્શ જોડી બનવા માટે દેખાવ, સ્વભાવ, ટેસ્ટ, આકાર કે પ્રકાર સરખા હોવા જરૂરી નથી..!!

દા.ત: "ફાફડા-જલેબી".


 

સારો માણસ ! 



27 September 2020

અમારા માટે તો બધા જ નુડલ્સ મેગી ! 



બે પ્રકાર ના !!


 

ટેસ્ટ તો બધાજ કરવા ના !!


 

બધાનો જ રવિવાર કૈક આવોજ હોય છે નઈ !! 



 




 

26 September 2020

 વિકલ્પો વધુ હોય ત્યાં સબંધો ની કિંમત ઘટતી જાય છે..!!

શું વાત કરે છે "ના હોય" ! 



૩૬ નો આંકડો છે !



 


25 September 2020

મસાલો તો જોઈએ જ !!


 

પોતાની બૈરાં જોડે  રેહવું એતો સૌથી મોટી ચેલેન્જ તો છેજ !! 😂🤣 



અમારા તો બધાજ કાકા !! 


 


24 September 2020

અમે તો ચીન્ગમ જ કહીયે ! 



અમેરિકા તો આપણું જ બોસ !


 

 


23 September 2020

આ રકમ એટલે અમારા માટે ચાંદલો !



 નારાજ થવું હક્ક છે તમારો પણ, અબોલા બહું મોંઘી સજા છે. .!!

 શોધશો તો જ રસ્તા મળશે,બાકી મંજિલને ટેવ નથી સામે ચાલીને આવવાની..!!

 


બધા જ નંબર માં ભાઈ અને બેન આવે જ !!