Gujjulife

Gujjulife
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, YouTube, WhatsApp, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??

15 May 2016


પેપર વાંચો ને તો વધારે ગરમી લાગે..


હવે આવનારી ગુજરાતી ફિલ્મ્સ...


The official trailer of ‪‎"Thai Jashe"‬ is out and loud to set your spirits high and raise the temptations for the movie, hitting cinema halls on 3rd June 2016.




અત્યાર ની બે વાસ્તવિકતાઓ યાદ રાખો :
(1) ટેક્નોલોજી ખુબ ખુબ વિકસી રહી છે, રિમોટ પ્લેસ પર પણ પહોંચી ગઈ છે.
(2) જ્યારે દુકાળગ્રસ્ત વિસ્તાર ને નિગલેક્ટ કરવામાં આવે છે. શું આજ છે વિકાસ ?...

.




મેં તો ભરી બહુ ફિલ્ડીંગ જ્યાં છે એની બિલ્ડીંગ, પછી ખબર પડી કે કોથળા માંથી નીકળ્યું બિલાડુ.


શુભ સવાર

14 May 2016


શ્વાસ" ની અપેક્ષાઓ તો જુઓ ગમે તે કરો, છેવટે, એકવાર રીસાવાનો જ...




સીઝનલ અનુભવ... 


ઉનાળા ની સીઝન, અને તપતપ તું વિઝન...


ચા કરતા કીટલી ગરમ...


એક્સ્પ્રીમેંટલ અને અનુભવેલ... 


શુભ સવાર

13 May 2016


‎અમદાવાદ‬ એટલે અમદાવાદ.‎અમિતાભ‬ ‎બચ્ચન‬ પણ એજ કહે છે...



‪#‎ગુજ્જુભાઈ‬ ‪#‎દબંગ‬



આજે પાણીમા જીવનનું રિફ્લેક્શન જોયું, તો પોતાના જ એક્શનનું રિએક્શન જોયું...

અમસ્તો ક્યાં તપે છે સૂર્ય 45° ડિગ્રી પર..આ તો માણસના ક્રોધ નું પ્રતિબિંબ છે...

અમુક માણસો ને જોઈને મોઢા ની ‪ગાળ‬ ખુદ પૂછે "માલીક હુ બાર આવુ કે તમે દયો છો..?



મરચા નો વધાર છમમ...


આ જોઇલો સુખડમેન...



‪#‎Save‬ ‪#‎Water‬. પાણી ની કિંમત ત્યારે સમજાશે જયારે એના ટીપા ટીપા ની ખોટ વર્તાશે...



‎અનુભવ‬ શ્રેઠ શિક્ષક છે એવું સ્કુલ માં સાંભળીયું હતું, અને લોજીક એક વાર ઍપ્લાય પણ કરી જોયું...


શુભ સવાર

12 May 2016



આ છે આપડું ‪#‎સાબરમતી‬ ‪#‎રિવરફ્રન્ટ‬ જે છે ‪#‎અમદાવાદ‬ ની આગવી ઓળખાણ....


Sunrise From River front ‪#‎Ahmedabad‬



બોલિવૂડ ને પણ ટક્કર મારે એવી ગુજરાતી હોરર ફિલ્મ "16 Fight against Ragging" ... ટ્રેઇલર જોઇને ફિલ્મ જોવાનું અચૂક મન થઇ જ જશે... આ વિડીયો અચૂક શેર કરો એટલે બધા ગુજરાતી સુધી એક સારી ગુજરાતી ફિલ્મ પહોંચી શકે..



ફાઈનલી અમદાવાદ માં મેટ્રો રેલ આવી ગઈ...



વરરાજા ને આખી જિંદગી ઘોડે સવારી યાદ રેહ શે...



આવું થાય ત્યારે મન કાગડો બની કકળાંટ કરે...