Gujjulife

Gujjulife
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, WhatsApp Channel, YouTube, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??

12 May 2016


Sunrise From River front ‪#‎Ahmedabad‬



બોલિવૂડ ને પણ ટક્કર મારે એવી ગુજરાતી હોરર ફિલ્મ "16 Fight against Ragging" ... ટ્રેઇલર જોઇને ફિલ્મ જોવાનું અચૂક મન થઇ જ જશે... આ વિડીયો અચૂક શેર કરો એટલે બધા ગુજરાતી સુધી એક સારી ગુજરાતી ફિલ્મ પહોંચી શકે..



ફાઈનલી અમદાવાદ માં મેટ્રો રેલ આવી ગઈ...



વરરાજા ને આખી જિંદગી ઘોડે સવારી યાદ રેહ શે...



આવું થાય ત્યારે મન કાગડો બની કકળાંટ કરે...


શુભ સવાર

11 May 2016


અનઓફિસિયલ આત્મકથા...


થેપલા ખાવું એતો કલ્ચર કહેવાય, ઘણા જેઠાલાલ એવા હોય છે કે જેમને Dominos કરતા ડૉબી ના થેપલા વધારે ભાવે હ...






લગન માં મળતાં મુસીબત ના પોટલાં..અમુક કુંવારા અને વાંઢા વિલાસ એટલે જ લગન માં જવાનું માંડી વાળે છે...વારે આવા લોકો ઘડીએ પ્રોગ્રેસ રીપોર્ટ પૂછતા રહે છે...


આ કાળઝાળ ગરમી માં શીતળ કેમ નું રહેવાય...


શુભ સવાર

10 May 2016


મારે તો શું ? હું તો હાઇ કે રાખું, વગર દોરી ના ભમરડા ફેરવું રાખું...


રેહવાનું હાજર ને લેવા ના ગાજર...


રોજીંદા જીવન ની એક સચ્ચાઈ


સાલા ‪નસીબ‬ ની સાથે કોઈ ના કોઈ ભેળસેળ થઇ હોય એવુ લાગે છે...


તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું હું તારા મિત્રતાના બોજને ખેંચ્યા કરું છું...


હવાર હવાર માં ચાલુ પડી ગયા આપડા રિલેટિવ્સ..આ શંશોધન અને અનુભવ કર્યા પછી પોસ્ટ કરેલ છે


શુભ સવાર

09 May 2016


આ મુછ્ડ ને કોણ સમજાવે...


બધાં ના ઘરમાં આવું તો એક કેરેક્ટર હોય જ છે...


તકલીફ તો રેહવાની ભાઈ...



રોજ ની જેમ તેમણે સવારે ઉઠી ને છાપું ઉઠાવ્યું...


શુભ સવાર

08 May 2016


નિયંત્રણ નહિ રાખો ને તો મુસીબત ને નિમંત્રણ અવશ્ય મળી જશે...


બાપ ના માથે પડેલો...અકલમઠા, કદરૂપા, ગળેપડુ, ચસકેલ... ગુજરાતી માં ઉપનામ ઘણા છે. પણ જગ્યા ની કમી ને કારણે આટ્લાજ લખેલ છે...


હાંઢિયો થ્યો પણ મોબાઇલૂ માટે રડે શે...મહિનો દી નોકિયા ૩૩૧૫ થી હાલી જાય...


શુભ સવાર

07 May 2016


સત્ય ઘટના પર આધારીત, આનો શિકાર તો બધાજ બન્યા હશે, હેપ્પી સમર...


આપણી લોકશાહી માં બધા ને હક છે કલર કરવાનો...