Gujjulife

Gujjulife
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, YouTube, WhatsApp, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??

08 May 2016


નિયંત્રણ નહિ રાખો ને તો મુસીબત ને નિમંત્રણ અવશ્ય મળી જશે...


બાપ ના માથે પડેલો...અકલમઠા, કદરૂપા, ગળેપડુ, ચસકેલ... ગુજરાતી માં ઉપનામ ઘણા છે. પણ જગ્યા ની કમી ને કારણે આટ્લાજ લખેલ છે...


હાંઢિયો થ્યો પણ મોબાઇલૂ માટે રડે શે...મહિનો દી નોકિયા ૩૩૧૫ થી હાલી જાય...


શુભ સવાર

07 May 2016


સત્ય ઘટના પર આધારીત, આનો શિકાર તો બધાજ બન્યા હશે, હેપ્પી સમર...


આપણી લોકશાહી માં બધા ને હક છે કલર કરવાનો...


અનુભવિત લાગણીઓ, મોટા ભાગના ઘર માં આ ઉપદેશ પળે-પળે અપાતા હોય છે...


અમુક બિન્દાસ મિત્રો બેફીકરાઇ થી આપડી પત્તર ઠોકે...


આવા નામ નો વાઇરસ કોઈને મળે તો કેહ જો જરૂર...


ઘેર પહોચ્યા તો બાબો અને બેબી વેલકમ કરવા ઉભા હતા...



શુભ સવાર

06 May 2016


પ્રેમના દીપ જલતાં જ રહે દિન-રાત...


આપણા ગુજરાતીઓ ની ફિક્સ અઠવાડિક વાનગી, ઢેબરાં કહો કે થેપલા પણ એેનાં વગર ચાલેજ નહીં આપણ ને...






વિન્ટેજ બુલેટ ફર્સ્ટ કોપી...


હવાર હવાર માં બધા ચાલુ પડી ગયા...


શુભ સવાર


05 May 2016


આ જોવો માંઝી છટકેલ...


આ સોસીયલ નેટવર્ક એ તો બાઈ બેહાડી દીધી, હવે તો કેમ છો કેહવામાં પણ જોર આવે...


I have to excercise in early mornig before my brain figure out, what I am doing.


શુભ સવાર

04 May 2016


પાઉંભાજી કે પછી ??


ભઈસાબ બહુ ગરમી હ...


આપણા રાંદલ માતા તો લંડન માં પણ છવાઇ ગયા. ૨૩૨ લોટા ની સ્થાપના કરવા માં આવી જેમાં એકી પંગતે ૩૦૧૬ ગોરણી ઓએ ખીર અને પડનો માતાજી નો પ્રસાદ લીધો....

જય જય ગરવી ગુજરાત

શુભ સવાર


03 May 2016


શું તમે ક્યારેય આવું કરેલ છે...



પોતાની આગવી બુદ્ધિ અને આવડત તો ઉપયોગ...




સ્કોર્લ કરું મારી જુની યાદો ને, હાઇપરલિંક થઇ ને તું સામે આવે છે. 


શુભ સવાર