Gujjulife

Gujjulife
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, WhatsApp Channel, YouTube, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??

01 May 2016


ગુજરાતી છીએ ગુજરાતી ગરબા તો ગમ્મે ત્યારે લઈએ...


આપ સૌનો પ્રેમ અને સાથ સહકાર થી #Gujjulife ને ફેસબુક પર 5000 Likes મળેલ છે. ગુજરાતી ભાષા નો વૈભવ જળવાઇ રહે અને દેશ વિદેશ માં તેનો પ્રચાર અને લોક પ્રિયતા ફેલાય તેવા મારા પ્રયત્નો રહેશે.

#જય #જય #ગરવી #ગુજરાત #માતૃભુમી


Just hang on a minute here, in case you are thinking this is just my blog. It is never one person's blog alone, and in my case so many lives supported me. I would like to thank each and every one who visited this blog.

"ગુજરાત" રાજય ના સ્થાપના દિવસ ની ગુજરાતી બંધુઓ ને હાર્દિક શુભેચ્છાઓ " જય જય ગરવી ગુજરાત " વંદે માતરમ્.."


શુભ સવાર

30 April 2016


મારી આંખો જાણે કે હેલોજન લાઇટ...


સ્ક્રીન સેવર ની જેમ તું સામે આવે છે






શુભ સવાર

29 April 2016


બવ કરી આજે તો નઈ...






યાદ કરતા રેહ જો...



લાઇવ ફ્રોમ બાલ્કની...









શુભ સવાર

28 April 2016




આ લીસ્ટ માં સૂર્યવંશમ પેલું સેટ મેક્સ વાળું એડ કરેલ નથી એની નોંધ લેવી...


ધીરે ધીરે વાંચજો આ અમૂલ્ય મેસેજ છે.👀😂😴🤓


આને કેહવાય ‪#‎અકલમઠા‬ ‪#‎અવળચંડા‬ ‪#‎ઉતાવળિયા‬ 👇😂😆🤗 👇




શુભ સવાર

27 April 2016


આતો રડીયલ રાધા...


આ ક્રિકેટ મેચ રમાડ્યા કરતાં પાણી ની વ્યવસ્થા કરવાની જરૂર છે આપડા ગામડાઓ માટે...સહમત હોવ તો શેર કરજો..


નાનપણ માં ટ્રાય તો કર્યો જ હશે નઈ..


શુભ સવાર


26 April 2016


જેને આ પોસ્ટ જોઇને ખ્યાલ આવે એને વંદન અને ના આવે એ કેન્ડી કૃશ રમે...


એક વાર તો આવો વારો પડ્યો જ હશે નઈ..

ભાવનગર માં ઠેર ઠેર નાઈટ ક્રીકેટ મેચ નો જામેલો માહોલ...


સિંહ અને સુર્યાસ્ત નો અદભૂત નજરો શાસણ ગીર માં...


ભારત નો સૌથી મોટો ચીઝ પ્લાન્ટ પાલનપુર માં...It's Yummy