23 April 2016
22 April 2016
#ગુજ્જુ #વાણી
આખા વીશ્વમાથી
ભારતને 1 રાષ્ટ્રપિતા ની કૉઈ ભેટ આપનાર પ્રજા હોય તો એ 100km જેટલા એરિયાની “ગુજરાતી”
પ્રજા છે.
મહારાણા પ્રતાપ
પાસે ચેતક ઘોડો હતો એ બધા જાણે છે, પણ એ ચેતક ઝાલાવાડના ઘાંગઘ્રા ના ખોડુ ગામના ચારણે
આપેલ હતો એ વાત કેટલા જાણે છે????
સ્વામી વીવેકાનંદ
શીકાગોની ધર્મ પરીષદ મા ગયેલા એ બધા જાણે છે પણ એમને આ ધર્મ સભા પરિષદ ની માહીતી ગુજરાત
ના જેતલસર ના સ્ટેશન માસ્ટરે એક વર્તમાનપત્ર દ્વારા આપી આ વાત કેટલા જાણે છે????
1942-45 ના સમયમાં
પોલેન્ડમાથી 500 જેટલી સ્ત્રીઓ અને બાળકો ભરેલુ જહાજ નીકળે અને
મધદરિયે તોફાન
ઉપડે એટલે પોલેન્ડના અધીકારીઓ એમ કહે કે વીશ્વનો જે દેશ સાચવે ત્યા તમે ચાલ્યા જજો
ત્યારે વીશ્વનો
કોઈ દેશ એને સાચવવા તૈયાર ન થાય અને
જામનગરના રાજા
દીગ્વીજયસીંહ પોતાના હવામહેલ મા એ 500 લોકોને પુરા 7 વર્ષ સુધી રહેવાની-જમવાની સુવીધા
કરીને સાચવે એ હાલની "સૈનીક બાલાચડી" સ્કૂલ. ....
આ વાતની કેટલાને
જાણ છે......
બસ ખાલી 1
may ના દીવસે "જય ગરવી ગુજરાત" લખવુ એ ગુજરાતી માટે પુરતુ નથી...
આ “ગુજરાત” નુ
નોલેજ જાણવુ અને એનુ ગૌરવ લેવુ એ મહત્વનુ છે..
Subscribe to:
Posts (Atom)