19 April 2016
ક્યાં સુધી લાગણીઓ સાચવું હૃદયમાં ? આંસુ પણ ખૂટ્યા કે રોવું મુશ્કેલ છે . તારાઓની પેલે પારની સૃષ્ટિને શું કરું ? હૃદયની આરપાર મારે જોવું મુશ્કેલ છે.'તારા' સુધી પહોચવું સહેલું હશે કદાચ, પણ તારા સુધી તો ખરે જ પહોચવું મુશ્કેલ છે. 'તારા' અને તારાની વચ્ચે અટવાયો છું .હવે મારે મારા સુધીય પહોચવું મુશ્કેલ છે.આયખાની રઝળપાટ અંતે શું મળ્યું શી ખબર જે મેળવ્યું નથી તેને પણ ખોવું મુશ્કેલ છે !
18 April 2016
16 April 2016
15 April 2016
14 April 2016
Subscribe to:
Posts (Atom)