Gujjulife

Gujjulife
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, YouTube, WhatsApp, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??

19 April 2016




ક્યાં સુધી લાગણીઓ સાચવું હૃદયમાં ? આંસુ પણ ખૂટ્યા કે રોવું મુશ્કેલ છે . તારાઓની પેલે પારની સૃષ્ટિને શું કરું ? હૃદયની આરપાર મારે જોવું મુશ્કેલ છે.'તારા' સુધી પહોચવું સહેલું હશે કદાચ, પણ તારા સુધી તો ખરે જ પહોચવું મુશ્કેલ છે. 'તારા' અને તારાની વચ્ચે અટવાયો છું .હવે મારે મારા સુધીય પહોચવું મુશ્કેલ છે.આયખાની રઝળપાટ અંતે શું મળ્યું શી ખબર જે મેળવ્યું નથી તેને પણ ખોવું મુશ્કેલ છે !

શુભ સવાર 

18 April 2016

આ ટીચર ને કોણ સમજાવે...


શુભ સવાર 

17 April 2016

ધર્મ કોઈ પણ હોય પણ આપડે બધા હસીએ છે એક જ ભાષા માં...

શું કેહવું છે તમારું આવુ જ કઈ ને... 


કટ કોપી અને પેસ્ટ


જગત શું જાણે મીરા એ શું ખોયુ હશે
છાને ખૂણે કદાચ કાનાનું હર્દય પણ રોયુ હશે. 



શુભ સવાર

16 April 2016



“તું બધું કર પણ કોઈને નડ નહિં, જે વાત ન સમજાય એમા પડ નહિં.”
પૈસા ના અભાવે જગત 1% દુઃખી છે, પણ સમજ ના અભાવે જગત 99% દુઃખી છે.
શુભ સવાર

15 April 2016


માલ્યા Special



હમઝ્યા કે નઈ...



આવું બન્યું છે  તમારી જોડે ???

શુભ સવાર

14 April 2016

કેમ યાદ આવી ગયું ને...


મારું અમદાવાદ

શુભ સવાર

13 April 2016

બે કોહલી બગડ્યો હવે તો...

સાલું મને તો બવ લાગી આવે હ...


શુભ સવાર

12 April 2016

 કાબરચીતરી વિચિત્રતાઓનું રંગીન ચિત્ર, એટલે આપણા મિત્રો...