Gujjulife

Gujjulife
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, YouTube, WhatsApp, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??

29 March 2016

"શુભ સવાર"

28 March 2016


અમુક વાર "Share" કરવાથી મદદ કરવા કરતા પણ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. . .બાકી બધું નીચે આપેલ મેસેજ કરી દેશે...


"શુભ સવાર"

27 March 2016

"શુભ સવાર"


26 March 2016


"શુભ સવાર"

25 March 2016

"શુભ સવાર"

24 March 2016



ફિક્કા પડી ગયેલા સંબંધોમાં રંગરોગાન કરવાનો અવસર !! એટલે... ધૂળેટી



23 March 2016



આપને અને આપના પરિવાર ને હોળી ની શુભ કામનાં ઓ Gujjulife તરફ્થી....


22 March 2016





"શુભ સવાર"

21 March 2016



શુભ સવાર

20 March 2016

"શુભ સવાર"

19 March 2016


શડ્યન્ત્રો નું એન્ટીવાયરસ

સામાન્ય રીતે આપડે ડેઈલી સોપ એટલે કે ટીવી સીરીઅલ ખુબજ જોતા હોઈએ છે. અને આપડા ઘરમાં તેને દરરોજ જોવાની આદત અને વધતીજ રહે છે. થોડા સમય થી મેં અનુભવેલી વાત અત્યારે આપની સમક્ષ કહી રહ્યો છું. કોઈ પણ નવી સીરીયલ ચાલુ થાય છે એકદમ પરફેક્ટ મોડ થી અને એમાં બતાવે છે ફેમીલી વેલ્યુ અને શું નહિ, પણ માત્ર એક અઠવાડિયા પછી એમાં ચાલુ થઇ જાય છે શડ્યન્ત્રો નું એન્ટીવાયરસ. અને ત્યારે બહુજ હસું આવે જયારે આપડા ઘરમાં પડાપડી થાય એ સીરીયલ જોવા માટે. ક્યારેક વિચારજો કે આપડે મનોરંજન માટે જોઇયે છે કે આપનો ટેસ્ટ બદલાઈ ગયો છે મનોરંજન નો...
















શુભ સવાર


18 March 2016




ગુજરાતીઓએ બનાવ્યું 'સ્માર્ટ હેલ્મેટ': એક્સિડન્ટ થાય તો મોકલશે ઈમરજન્સી મેસેજ













વડોદરા: 22 વર્ષની યુવતી આર્મીમાં બની લેફ્ટેનન્ટ, ચલાવે છે રોકેટ લોન્ચર

ઇન્ડિયન આર્મીમાં લેફ્ટેનન્ટ બનેલ વડોદરાની શુભમ સોંલકી. 
ઇન્ડિયન આર્મી જોઇન કરીને દેશની સેવા કરવાનો અવસર મેળવવો ગર્વ અને ખૂશીની વાત હોય છે. વડોદરામાં અભ્યાસ કરી આર્મીની સી.ડી.એસ. એક્ઝામ પાસ કરનાર શુભમ સોલંકીએ સફળતા પૂર્વક ઑફિસર્સ ટ્રેનિંગ કમ્પલિટ કરી છે. તાજેતરમાં જ ચેન્નાઇ ખાતે યોજાયેલી પાસીંગ આઉટ પરેડ બાદ શુભમ સોંલકીની ટ્રેનિંગ પૂર્ણ થતાં ઇન્ડિયન આર્મીમા લેફ્ટેનન્ટની પદવી મળી છે. શહેરમાં એરફૉર્સમા ફરજ બજાવી અને નિવૃત થનારા પિતા માટે પણ ખૂશીની વાત છે કે પિતાના પગલે તેમની દીકરીએ દેશની સેવા કરવાનું પસંદ કર્યું છે. શુભમે ટ્રેનિંગ દરમિયાન એ.કે.47 રાયફલ અને રોકેટ લોન્ચર સહિતના હથિયારો ચલાવવાની તાલિમ લીધી છે.  આ સિવાય જુડો, બાસ્કેટબોલ, સ્વિમિંગ, 10 મીટર જંપ સહિતની રમતોમાં પણ પારંગત બની છે.
શુભ સવાર

17 March 2016

મારા દિલ માં ધડકે "ગુજરાત"


ઇન્ડિયા નું સૌ પ્રથમ અન્ડેરવોટર રેસ્ટ્રોરેન્ટ "અમદાવાદમાં"


ગુજરાતી હંમેશા ગજવે ગામ

અદભુત ગીરનાર 

આજે ૧૭ માર્ચે સ્વ. ‪કલ્પના‬ ‪‎ચાવલા‬ ની જન્મતીથી છે. "‪‎Gujjulife‬" તરફ્થી એક સલાંમ અને ભાવભીની શ્રદ્ધાંજલિ.

શુભ સવાર

16 March 2016

શુભ સવાર