Gujarati Mothers Dialogue 5
30 May 2021
29 May 2021
28 May 2021
Helping Hands
પાણીના બેડા ઊંચકી ઊંચકી ને હવે તો માથું દુઃખે એ સ્વાભાવિક છે, પાણી મેળવવા રઝળપાટ કરતી ઘણી બહેનોના મોંઢે આ સાંભળ્યું છે. આપડે નળ અથવા બોર નું પાણી વાપરીએ છીએ અને સીધું ઘરમાં જ આવે છે એટલે, આપણને પાણી ની કિંમત જરા ઓછી છે કારણ કે સરળતા થી મળી જાય છે.
અમરેલીના બગસરામાં વિચરતીજાતિના પરિવારો રોજીની શોધમાં રઝળપાટ કરે. તેઓ માથે નહીં પણ હાથથી 45 લીટર જેટલું પાણી સરળતાથી ખેંચી શકે તે માટે વોટર વ્હીલ આપ્યા ત્યાં ના કલેકટર શ્રી એ.
સૌજન્ય - Twitter
જો આવી રીતેજ મદદ અને સહયોગ મળી રહે તો, ગુજરાત ના ગમે ગામ ની તકલીફ થોડી તો થોડી પણ હા ઓછી થઇ જાય. (જય જય ગરવી ગુજરાત)
27 May 2021
26 May 2021
24 May 2021
Vitthal Teedi Web Series Review
એક નવીજ વેબ સિરીઝ આવી છે એ પણ ગુજરાતી માં, નામ તો તમને ખબર જ હશે, “Vitthald Teedi", જેટલા પણ કિરદાર છે એ એકદમ અદભુત રીતે દર્શાવ્યા છે, IMDB Ratings 9.6/10, પ્રતીક ગાંધી નો અભિનય એકદમ ગજબ અને નેચરલ છે. એકવાર જરૂર થી જોજો, પૈસા વસૂલ અભિનય અને બધાજ કિરદાર રસપ્રદ છે અને ખરેખર મજા આવે જયારે આપણી માતૃભાષા મા જયારે વેબ સિરીઝ આવે ત્યારે, (Available On OhoGujarati App and Website).. જય જય ગરવી ગુજરાત. .🙏 🙏
પંચ લાઈન ડાયલોગ પણ અદભુત (ના દારૂ ના બીડી "વિઠ્ઠલ તીડી")