ખબર તો હતી જ કે એ ના જ પાડશે, છતાય સાલુ કહેવાઈ તો ગયુ જ કે 'હું તને ચાહું છુ'...!!
13 December 2020
12 December 2020
11 December 2020
10 December 2020
09 December 2020
08 December 2020
07 December 2020
06 December 2020
04 December 2020
03 December 2020
02 December 2020
01 December 2020
30 November 2020
29 November 2020
28 November 2020
27 November 2020
26 November 2020
આજકાલ જો બાળકોને શાક પસંદ ના આવે તો તેમને કેટલાય ઓપ્શન અપાય છે..!!
બેટા મેગી બનાવી દઉં, બેટા પાસ્તા બનાવી દઉં, બેટા પીઝા બનાવી દઉં, મારા રાજાને શું ભાવે ??
અને સાલા આપણે જ્યારે બાળક હતા, ત્યારે ફક્ત બે જ ઓપ્શન હતા !!, આ શાક ખાવું છે કે ઝાપટ..?? અને આપણે બેય ખાતા !!, પહેલા એક ઝાપટ,પછી રોતા રોતા એ જ શાક..!!
25 November 2020
24 November 2020
23 November 2020
22 November 2020
20 November 2020
Subscribe to:
Posts (Atom)