Gujjulife

Gujjulife: December 2018
bloggerwidgets
Please share your Feedback & Suggestions on Hello@Gujjulife.com and Find Us On Facebook, Instagram, Twitter, YouTube, WhatsApp, Blue Sky, LinkedIn, Threads, Pinterest, ShareChat App, MeWe App, Tumblr, Reddit and other Social Media Platforms !

G u j j u l i f e
કેમ છો..??

17 December 2018


સ્નેહ દ્વારા ઉગી જાય, શબ્દો દ્વારા તૂટી જાય, સંબંધ એવું વૃક્ષ છે જે લાગણી દ્વારા ઝૂકી જાય...
 
#Gujjulife

16 December 2018


હવે મિત્રો બનતા નથી, માત્ર ને માત્ર Add જ થાય છે...
 
#Gujjulife

15 December 2018


શીયાળામાં લોહી વહેતું રાખે એ મતે એક તાપણું જોઈએ અને, લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ...

#Gujjulife

11 December 2018


મુરઝાયેલા ફૂલ ને મન થી સ્પર્શજો, ખીલીને ખરવુ ખૂબ અઘરું હોય છે...
 
#Gujjulife

10 December 2018

એવા તે કેવા ચોઘડિયે મળ્યા આપણે, મળી પણ ના શક્યા ને ભુલી પણ ના શકયા...